બે સિક્કા (એક રૂપિયાનો સિક્કો અને બે રૂપિયાનો સિક્કો) એકવાર ઉછાળવામાં આવે છે. નિદર્શાવકાશ શોધો.

  • A
    $S = \{ HH, HT, TH, TT \}$
  • B
    $S = \{ H, T \}$
  • C
    $S = \{ HH, TT \}$
  • D
    $S = \{ HT, TH \}$

Explore More

Similar Questions

એક થેલામાં $3$ લાલ અને $3$ સફેદ દડા છે. જો બે દડા એક પછી એક લેવામાં આવે,તો તે ભિન્ન રંગના હોવાની સંભાવના કેટલી થાય?

જો $A$ અને $B$ ઘટનાઓની સંભાવનાઓ $P(A)=0.6$, $P(B)=0.4$ અને $P(A \cap B)=0$ હોય, તો $A$ કે $B$ બંનેમાંથી એક પણ ઘટના ન બને તેની સંભાવના કેટલી?

$100$ પાના ધરાવતા પુસ્તકમાંથી એક પાનું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલા પાનાના અંકનો સરવાળો $11$ હોય તેની સંભાવના કેટલી?

એક પાસો ફેંકવામાં આવે છે. નીચેની ઘટનાની સંભાવના શોધો: $3$ કે તેથી મોટી સંખ્યા મળે.

ધારો કે $A$ અને $B$ એ નિદર્શાવકાશ $S$ માં એવી ઘટનાઓ છે કે જેથી $P(A)=0.5$, $P(B)=0.4$ અને $P(A \cup B)=0.6$ થાય. નીચેની યાદીઓનું અવલોકન કરો. યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
યાદી-$I$યાદી-$II$
$(i) \ P(A \cap B)$$(1) \ 0.4$
$(ii) \ P(A \cap \bar{B})$$(2) \ 0.2$
$(iii) \ P(\bar{A} \cap B)$$(3) \ 0.3$
$(iv) \ P(\bar{A} \cap \bar{B})$$(4) \ 0.1$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo